f

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore. Excepteur sint lorem cupidatat.

a

Shop

  /    /  Books  /  Gyan Current Affairs

Gyan Current Affairs

305.00 150.00

Out of stock

Category:

Description

 

જ્ઞાન કરંટ અફેર્સ ની DEMO COPY ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

 

પ્રિય વિધાર્થીમિત્રો,

આપ સૌની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને જ્ઞાન એકેડેમીએ આજના 58 મા શિક્ષક દિનના જ્ઞાનના પવિત્ર અવસરે કરન્ટ અફેર્સનું પુસ્તક લોન્ચ કર્યું છે. જેને આપ સર્વે મિત્રો ખૂબ જ ટૂંક સમયમાં જ્ઞાન એકેડેમીની વેબસાઈટ gyanacademy555.com પરથી સરળતાથી મેળવી શકશો, સાથે જ આ પુસ્તક આપ જ્ઞાન એકેડેમીની ગાંધીનગર, સુરેન્દ્રનગર તથા હિંમતનગરની શાખાએથી સરળતાથી મેળવી શકશો.

વિધાર્થીમિત્રો આ કટોકટીના સ્પર્ધાત્મક યુગના સમયમાં કરન્ટ અફેર્સ વિષય ખૂબ જ ઉપયોગી બની ગયો છે, સાથે જ આ વિષય રોકડીયા માર્ક અપાવી શકે તેવો છે. એટલે જ મિત્રો જ્ઞાન એકેડેમીએ ખાસ અગામી 2-3 મહિનામાં આવતી પરીક્ષાને ધ્યાનમાં લઈને આ પુસ્તકનું નિર્માણ કર્યું છે.

મિત્રો આ પુસ્તક ખાસ બિન સચિવાલય ક્લાર્ક,
ડી.વાય.એસ.ઓ.,
નાયબ મામલતદાર, STI તથા GPSC 1 & 2ની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખીને બનાવાયું છે, સાથે જ આ પુસ્તક તમામ વર્ગની પરીક્ષામાં ઉપયોગી નીવડી શકે તેવું છે. આ પુસ્તકમાં દરેક મહિનાનું કરન્ટ અફેર્સ અલગ-અલગ ચેપ્ટરમાં વિભાજીત કરીને રજૂ કરવામાં આવ્યું છે, એટલે છેલ્લી ઘડીએ વિધાર્થીમિત્રો સરળતાથી તેને તારવીને વાંચન કરી શકે.

મિત્રો આ પુસ્તકમાં 01 જાન્યુઆરીથી 15 સપ્ટેમ્બર સુધીનું સંપૂર્ણ કરન્ટ અફેર્સ સમાવી લેવામાં આવ્યું છે,

સાથે આ પુસ્તકમાં 1111 કરન્ટ અફેર્સના MCQ નો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી આપ સૌને પરીક્ષા પહેલા એક મહાવરો થઈ જાય.

 

For more details
plz call 8758277555