f

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore. Excepteur sint lorem cupidatat.

a

Shop

  /    /  Books  /  Gyan Current Affairs (Jan to Oct-2019)

Gyan Current Affairs (Jan to Oct-2019)

240.00 200.00

Category:

Description

👉 પ્રિય વિદ્યાર્થીમિત્રો, જ્ઞાન કરંટ અફેર્સ – સરકારી અધિકારી બનવાનું સપનું ધરાવતા વિદ્યાર્થીઓનું પુસ્તકના પ્રથમ સંસ્કરણને મળેલા આપ સર્વેના ભવ્ય આવકાર અને પ્રતિસાદને ધ્યાને રાખતાં તથા આગામી 2-3 મહિનામાં આવતી અત્યંત મહત્વપૂર્ણ બિન સચિવાલય કલાર્ક, તલાટી કમ મંત્રી, સિનિયર કલાર્ક, DYSO, STI ની પરીક્ષા તથા અન્ય તમામ પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકનું નિર્માણ જ્ઞાન એકેડેમીએ કર્યું છે, જેની DEMO COPY અહીં રજૂ કરવામાં આવી છે.*

👉 મિત્રો આ કરંટ અફેર્સ પુસ્તકમાં જાન્યુઆરી 2019 થી ઓકટોબર 2019 સુધીનું સંપૂર્ણ કરંટ અફેર્સ સમાવી લેવામાં આવ્યું છે, સાથે જ આ પુસ્તકમાં કુલ 1500 કરંટ અફેર્સના MCQ નો તથા વિજ્ઞાન અને ટેકનોલોજી તથા અર્થશાસ્ત્ર વિષયની પાયાની સમજૂતિનો પણ સમાવેશ આવ્યો છે.

👉 કુલ પૃષ્ઠ : 362..📘📘

👉 મિત્રો આ પુસ્તકની કિંમત ફક્ત રૂપિયા 240 જ રાખવામાં આવી છે પરંતુ આપ સર્વે વિધાર્થીમિત્રોની લાગણી અને માંગણીને ધ્યાને રાખતાં આ પુસ્તક 09 નવેમ્બર થી 17 નવેમ્બર 2019 સુધી gyanacademy555.com વેબસાઇટ પર અને જ્ઞાન એકેડેમીની ગાંધીનગર, સુરેન્દ્રનગર તથા હિંમતનગરની ત્રણે શાખા પર ફોનથી નોંધાવીને ફક્ત રૂપિયા 200 માં (કુરિયર ચાર્જ સાથે) મેળવી શકાશે.

👉 આ સાથે જ મિત્રો આપ ઉપરોક્ત ત્રણે શાખા પર રૂબરૂ આવીને આ પુસ્તક માત્ર 170 રૂપિયામાં મેળવી શકશો.

👉 આ પુસ્તક ગુજરાતના તમામ અગ્રગણ્ય બુક સ્ટોર પરથી પણ મેળવી શકાશે..📘📘

ખાસ નોંધ : વિદ્યાર્થીમિત્રો, આ પુસ્તકની ખુબ જ લિમિટેડ કોપી જ પ્રિન્ટ કરાવી હોવાથી વહેલા તે પહેલાંના ધોરણે આ પુસ્તક આપ સર્વેએ મેળવી લેવું.

👉 Click For DEMO COPY Link

 

👉 Website Link : gyanacademy555.com

👉 Telegram Link : https://t.me/gyanG