f

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore. Excepteur sint lorem cupidatat.

a

Gyan Academy

  /  Uncategorized   /  જ્ઞાન એકેડેમી ગાંધીનગર,હિંમતનગર, સુરેન્દ્રનગર Register yourself for 3 Free full length mock tests of 200 marks for Binsachivalay clerk at Gandhinagar, himmatnagar or surendranagar… વિદ્યાર્થીઓ માટે અમારી ફેકલ્ટી દ્વારા તૈયાર કરાયેલ બિનસચિવલય કલાર્ક માટેની ૨૦૦ માર્કસની ૩ ફ્રી મોક ટેસ્ટ નું આયોજન અમારા ત્રણ સેન્ટર ગાંધીનગર, હિંમતનગર અને સુરેન્દ્રનગર પર કરવામાં આવ્યું છે… એક જ દિવસે એક જ સમયે અમારા ત્રણેય સેન્ટર પર ટેસ્ટ નું આયોજન થશે…જેનું સંયુક્ત મેરીટ પણ બહાર પાડવામાં આવશે…ત્રણેય મોક ટેસ્ટ નું સોલ્યુશન અમારી you tube channel માં મુકવામાં આવશે….૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે જ આયોજન હોવાથી વેહલા તે પેહલા ના ધોરણે રજિસ્ટ્રેશન કરવાનું રેહશે…પછી લિંક બંધ થઇ જશે…. https://forms.gle/CTRdJj14pCBP53GN9

જ્ઞાન એકેડેમી ગાંધીનગર,હિંમતનગર, સુરેન્દ્રનગર Register yourself for 3 Free full length mock tests of 200 marks for Binsachivalay clerk at Gandhinagar, himmatnagar or surendranagar… વિદ્યાર્થીઓ માટે અમારી ફેકલ્ટી દ્વારા તૈયાર કરાયેલ બિનસચિવલય કલાર્ક માટેની ૨૦૦ માર્કસની ૩ ફ્રી મોક ટેસ્ટ નું આયોજન અમારા ત્રણ સેન્ટર ગાંધીનગર, હિંમતનગર અને સુરેન્દ્રનગર પર કરવામાં આવ્યું છે… એક જ દિવસે એક જ સમયે અમારા ત્રણેય સેન્ટર પર ટેસ્ટ નું આયોજન થશે…જેનું સંયુક્ત મેરીટ પણ બહાર પાડવામાં આવશે…ત્રણેય મોક ટેસ્ટ નું સોલ્યુશન અમારી you tube channel માં મુકવામાં આવશે….૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે જ આયોજન હોવાથી વેહલા તે પેહલા ના ધોરણે રજિસ્ટ્રેશન કરવાનું રેહશે…પછી લિંક બંધ થઇ જશે…. https://forms.gle/CTRdJj14pCBP53GN9

Leave a comment